Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$200\, {V}$ સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે $100\, volt$ $500 \,watt$ નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને $500\, {W}$ નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ $R$ ($\Omega$) જોડાવો પડે?
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથને $9\, V$ અને $0.5\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બધા એમીટર $A_1 , A_2, A_3$ અને વોલ્ટમીટર $V$ આદર્શ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
જેનો emf $10 V$ અને આંતરિક અવરોધ $1 \Omega$ હોય તેવી બેટરીને જ્યારે $4 \Omega$ ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે: