Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો ગેલ્વેનોમિટરની ભુજાનો અવરોધ પણ $R$ હોય, તો બેટરીને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?
એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના $10\, \Omega$ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને $3: 2$ ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ $1.5 m$ છે, તો $1\, \Omega$ ના અવરોધ તારની લંબાઇ $....... \times 10^{-2}\;m$ છે
$E_1$ અને $E_2$ $emf$ના બે કોષો $\left(E_1 > E_2\right)$ ને સ્વતંત્ર રીતે પોટેન્શીયમીટર સાથે જોંડામાં આવે છે. અને તેમને અનુરૂપ બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ અને $500\,cm$ હોય,તો $\frac{E_1}{E_2}$ ગુણોતર કેટલો છે.
જો આપેલ પરિપથમાં $'a'$ અને $m$ બે યાદચ્છિક અચળાંકો હોય તો પરિપથમાં અવરોધ લધુત્તમ થાય ત્યારે $m$ નું મૂલ્ય $\sqrt{\frac{x}{2}}$ મળે છે. $x$ .............. થશે.