કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.
કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.
વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ
કથન $I$: જ્યારે $LCR-$શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે.
કથન $II$ : શ્રેણી $LCR$ પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.