Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા $P$ અને $Q$ નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે $R=400\,\Omega$, બ્રિજ સંતુલન થાય છે. $P$ અને $Q$ ની અદલાબદલી કરતા સંતુલન માટે $R$ નું મૂલ્ય $405\,\Omega$ છે. $X$ નું મૂલ્ય .................. $ohm$ ની નજીકનું હશે
$ 220\, V$ અને $800\,W$ ઇલેકટ્રીક સગડીને અને $220 \,V$ અને $100\,W$ ના ત્રણ લેમ્પને સમાંતરમાં $220\,V$ ના સપ્લાય સાથે જેાડતા કેટલા ................ $ampere$ પ્રવાહનું વહન થાય?
બે શહેર વચ્ચેનું અંતર $150\, km $ છે. બંને વચ્ચે વિદ્યુતપાવર તાંબાના તાર દ્વારા એકથી બીજા શહેર સુધી મોકલવામાં આવે છે. પ્રતિ $km$ દીઠ સ્થિતિમાનમાં $8 \,V$ નો ધટાડો અને કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ $0.5\,\Omega$ છે. તારમાં પાવરનો વ્યય કેટલો હશે?
$A$ અને $B$ સમાન દ્રવ્ય અને સમાન દળના વાયરની લંબાઇનો ગુણોતર $1:2$ છે.તેમને સમાન બેટરી સાથે જોડતાં $B$ માંથી ઉત્પન્ન થતી ઉષ્મા $5\,W$ છે. તો $A$ માંથી કેટલા ........... $W$ ઉષ્મા ઉત્પન્ન થાય?
એક મીટરબ્રીજમાં, $1\,m$ લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ $R$ નો લંબાઈ $l$ સાથેનો ફેરફાર $\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell }}$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ $P$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ $AP$ કેટલા .................. $m$ હશે?