Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોરસ લૂપ બનાવવા માટે $16\, \Omega$ વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે $9 \,{V}$ અને $1 \,\Omega$ નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.......\,\times 10^{-1} \,{V}$ હશે.
$3 \times 10^{-10}\, Vm ^{-1}$ વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) $7.5 \times 10^{-4}\, ms ^{-1}$ છે અને .........................$m ^{2} V ^{-1} s ^{-1}$ ગતિશીલતા(મોબિલિટી) છે
આપેલ પરિપથને $10\, V\;emf$ ધરાવતા એક આદર્શ કોષ સાથે જોડેલ છે. દરેક અવરોધનું મૂલ્ય $2\, \Omega$ છે. જ્યારે કેપેસીટર સંપૂર્ણ ચાર્જ કરેલ હોય ત્યારે કેપેસીટર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન ($V$ માં) કેટલો હશે?