Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, હિલિયમ વાયુ $ABCDA$ ચક્રમાંથી પસાર થાય છે. (જે બે સમકદ અને બે સમદાબી રેખાઓ ધરાવે છે.) આ ચક્રની કાર્યક્ષમતા આશરે ....... $\%$ થાય. (વાયુને આદર્શ વાયુ જેવો ધારો)
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
એક સાયકલના ટાયરમાં $27^{\circ}\,C$ તાપમાને હવાનું દબાણ $270\,KPa$ છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}\,C$ થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ $.........\,KPa$ થશે.
એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે