Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ આદર્શ વાયુ $2\, atm$ દબાણે અને $300\, K$ તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8}\, s$ છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને $500\, K$ કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.
સમાન કદના બે પાત્ર $A$ અને $B$ સમાન તાપમાને રાખેલા છે. પાત્ર $A$ માં $1 \mathrm{~g}$ હાઇડ્રોજન અને પાત્ર $B$ $l_g$ ઓકિસજન ધરાવે છે. $\mathrm{P}_{\mathrm{A}}$ અને $\mathrm{P}_{\mathrm{B}}$ અનુક્રમે વાયુના પાત્ર $A$ અને $B$ ના દબાણ છે, તો $\frac{P_A}{P_B}=$________.