\(R = 8.31 J mol^{-1} K^{-1}, \,T = 27 °C = 273 + 27 = 300 K,\, 1\) મોલ હવા \(= 29 g\)
આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મુજબ \(PV\, = \,\mu RT\,\,\)
\(\,\therefore \,\,\mu = \frac{{PV}}{{RT}}\,\,\, = \,\,\frac{{1.01 \times {{10}^5} \times 60}}{{8.31 \times 300}}\,\,\, = \,2.43 \times {10^3}\)મોલ
\(\,\therefore\) હવાનું દળ \(= 29m = 29 \times 2.43 \times 10^3 = 70.5 \times 10^3 g = 70.5 kg\)
વિધાન $B\,\,:\,\,\,\frac{{{C_P}}}{{{C_V}}}\,\, = \,\,1.67\,\,$
$(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે
$(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે
$(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે
$(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે