Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રાથમિક કોષનું $e.m.f$ $2\,V$ છે જ્યારે તેને શોર્ટ કરવામાં આવે છે ત્યારે તે $4\ A$ નો વિધુતપ્રવાહ આપે છે. તો પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ ............. $\Omega$ ગણો.
પોટેન્શીયોમીટર $4\,m$ લંબાઈ તથા $10\, \Omega$ અવરોધ ધરાવતો તાર ધરાવે છે. તેને $2\,V\ emf$ વાળા કોષ સાથે જોડવામાં આવેલ છે. તો એકમ લંબાઈ દીઠ વિધુત સ્થિતિમાનનો તફાવત .... હશે.
જો $n, e, \tau$ અને $m$ એ અનુક્રમે ઈલેક્ટ્રોન ધનતા, વિદ્યુતભાર, રિલેક્ષેશન સમય અને ઈલેક્ટ્રોનમાં દળને રજુ કરતાં હોય તો, $I$ લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતાં તારનું અવરોધ શેના વડે આપવામાં આવે છે.