Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0^{\circ} \mathrm{C}$ તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક ...........
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે $A$ અને $B $ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે $V_1, V_2$ અને $V_3$ અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.
એક વિધુત હીટર અને વિધુત બલ્બ અનુક્રમે $500\, W$, $220\, V$ અને $100\, W$, $220\, V$ ના છે. બંનેના $220\, V$ $a.c.$ ના મેઈન સાથે શ્રેણી માં જોડવામાં આવે છે. તો હીટર અને બલ્બ વડે વ્યય પામતો પાવર અનુક્રમે. . . .
$l$ લંબાઈ અને $A$ આડછેડનું ક્ષેત્રફળ અને $\rho $ ઘનતા ધરાવતા તારની વચ્ચે $V$ વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?