MCQ
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : $\tan ^{-1} \sqrt{3}-\cot ^{-1}(-\sqrt{3})=$ .............
  • A
    $\pi$
  • $-\frac{\pi}{2}$
  • C
    $0$
  • D
    $2 \sqrt{3}$

Answer

Correct option: B.
$-\frac{\pi}{2}$
$B$
$\tan ^{-1} \sqrt{3}-\cot ^{-1}(-\sqrt{3}) \\ =\frac{\pi}{3}-\left(\pi-\frac{\pi}{6}\right) \\ =\frac{\pi}{3}-\frac{5 \pi}{6} \\ =-\frac{\pi}{2} \text { }$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^{\pi /2} {\frac{{\sin x}}{{1 + {{\cos }^2}x}}\,dx}  =$
$\int \limits_{-\pi / 2}^{\pi / 2} \frac{1}{1+ e ^{\sin x}} d x$ ની કિમત શોધો 
 $\tan \left(2 \tan ^{-1}\left(\frac{3}{5}\right)+\sin ^{-1}\left(\frac{5}{13}\right)\right)$ ની કિમંત મેળવો.
જો $< a, b, c >$  અને $< a', b', c' >$  એ બે લંબ રેખાઓના દિક ગુણોત્તર હોય તો.....
વિધેય $sin(cos\,(tan\,x))$ ની મહત્તમ કિમત .......... થાય.
$y^{2}=8 x$ અને $y=\sqrt{2} x$ વડે આવૃત, $y=\sqrt{2} x, x=1, y=2 \sqrt{2}$ વડે રચાયેલ ત્રિકોણની બહારના ભાગમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ $\dots\dots\dots$છે.
ધારોકે જેના ધટકો $\{-1,0,1\}$ માંથી હોય, તેવા તમામ $3 × 3$ શ્રેણિકો ધરાવતો ગણ $S$ છે. તો $A^{ T } A$ ના તમામ વિકર્ણી ધટકોનો સરવાળો $6$ હોય તેવા શ્રણણકો $A \in S$ ની સંખ્યા .......... છે.
$\int_0^1 {\sqrt {\frac{{1 - x}}{{1 + x}}} } \,dx  =$
વિધેય $y = \sqrt {\sin x + \sqrt {\sin x + \sqrt {\sin x + .....\infty } } } $ નું પાલન કરે તેવું વિકલ સમીકરણ મેળવો.
પરવલય ${y^2} = 4ax$ અને રેખા $y = 2ax,$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.