MCQ
વિધેય $sin(cos\,(tan\,x))$ ની મહત્તમ કિમત .......... થાય.
  • A
    $\frac {\sqrt 3}{2}$
  • $sin\,1$
  • C
    $1$
  • D
    $sin\,(cos\,1)$

Answer

Correct option: B.
$sin\,1$
b
$\cos (\tan x)$ varies from $[-1,1]$

So, sine function is increasing in between $[-1,1],$ so maximum value of $\sin (\cos (\tan x))$ is $\sin 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ x$ ની દરેક કિમત માટે વિધેય $f(x) = {1 \over {{5^x}}}$ એ . . . .
$\int_{}^{} {\frac{{\cos x}}{{(1 + \sin x)(2 + \sin x)}}\;dx = } $
એક ગોળાકાર ચક્ર પર થી 20 અંક અંકિત કરેલ છે. આ ચક્ર બે વખત ગોળ ફેરવવામાં આવે છે. બંને વખત અંક 13 આવે તેની સંભાવના ___________ છે.
જો $X = \left[ {\begin{array}{*{20}{c}}{ - x}&{ - y}\\z&t\end{array}} \right]$ તો $adj$ $X$ નો પરિવર્તિત શ્રેણિક મેળવો.
ધારો કે વિકલ સમીકરણ $\left(4+x^{2}\right) d y-2 x\left(x^{2}+3 y+4\right) d x=0$ નો ઉકેલ વક્ર $y=y(x)$ એ ઉગમબિંદુ માંથી પસાર થાય છે.તો $y(2)=\dots\dots\dots$
જો $\left| {\begin{array}{*{20}{c}}{x - 4}&{2x}&{2x}\\{2x}&{x - 4}&{2x}\\{2x}&{2x}&{x - 4}\end{array}} \right| = \left( {A + Bx} \right){\left( {x - A} \right)^2},$ તો ક્રમયુકત જોડ $\left( {A,B} \right) = $. . . . .
અહિં $I = \int\limits_0^1 {\frac{{\sin x}}{{\sqrt x }}\,\,dx} $અને$J = \int\limits_0^1 {\frac{{\cos x}}{{\sqrt x }}\,dx.} $ નીચેનામાંથી કયું સાચું છે $?$
$\int_{}^{} {\sqrt {\left( {\frac{{1 - \sqrt x }}{{1 + \sqrt x }}} \right)} } \;dx = $
જો $ \alpha _1, \alpha _2$ એ $\alpha $ ની બે કિમંતો છે કે જેથી સુરેખ સમીકરણો $2 \alpha x + y = 5, x - 6y = \alpha $ અને  $x + y = 2$ એ સુસંગત થાય તો $ |2(\alpha _1 + \alpha _2)| $ મેળવો.
ધારો કે $f: R \rightarrow R$ એ

$f(x)=\left[\begin{array}{ll}{\left[e^{x}\right],} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,x<0 \\ a e^{x}+[x-1], \,\,\,\,\,\,\,\,\,0 \leq x<1 \\ b+[\sin (\pi x)], \,\,\,\,\,\,\,\,\,\,\,\,1 \leq x<2 \\ {\left[e^{-x}\right]-c,} \,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \,\,\,\,\,\,\,\,\,x \geq 2\end{array}\right.$

પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં $a, b, c \in R$ અને $[t]$ એ $t$ અથવા તેથી નાનો મહત્તમ પૂર્ણક દર્શાવે છે. તો નીચેના પૈકી કયું વિધાન સાયું છે $?$