a
તત્વની વિદ્યુતઋણતા જેમ વધુ તેમ તે વધુ પ્રબળ એસિડ નાઇટ્રોજન અને ક્લોરિનની વિદ્યુતઋણતા લગભગ સમાન છે છતાં પણ \(HClO_4\) માં \(Cl\) ની ઊંચી ઓક્સિડેશન અવસ્થાને કારણે \(HNO_3\) કરતાં \(HClO_4\) વધુ પ્રબળ એસિડ છે. ➢ \(H_2CO_3\) એ \(B(OH)_3\) કરતાં પ્રબળ એસિડ છે પરંતુ કરતાં નબળો છે. આમ એસિડીક પ્રબળતાનો ક્રમ નીચે પ્રમાણે થાય. \(HCl{O_4} < HN{O_3} < {H_2}C{O_3} < B{\left( {OH} \right)_3}\)
એસિડીક પ્રબળ \( \propto \frac{1}{{pKa}}\) હોવાથી
\(pKa\) ના મૂલ્યોનો ક્રમ નીચે પ્રમાણે થાય.
\(HCl{O_4} < HN{O_3} < {H_2}C{O_3} < B{\left( {OH} \right)_3}\)