જ્યારે બ્રોમીન જળમાંથી રંગીન વાયુ પસાર કરવામાં આવે છે ત્યારે ફક્ત રંગ દૂર થાય છે. તો તે ક્યો વાયુ હશે?
  • A$SO_2$
  • B$HBr$
  • C$HCl$
  • D$H_2S$
Medium
Download our app for free and get startedPlay store
a
 \(SO_2\) બ્રોમીન જળનું રિડક્શન કરીને રંગવીહીન બનાવે છે.

\(S{O_2} + B{r_2} + 2{H_2}O \to 2HBr + {H_2}S{O_4}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
    View Solution
  • 2
    ધુમ્મસ એ મુખ્યત્વે ......... ની હાજરીને લીધે ઉદ્ભવે છે
    View Solution
  • 3
    ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો અણુ રેખીય હશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા બે ક્ષારનો ઉપયોગ આયોડાઇઝ્ડ મીઠું તૈયાર કરવા માટે થાય છે?

    $(i)\,\,KIO_3$                      $(ii)\,\,KI$

    $(iii)\,\,I_2$                          $(iv)\,\, HI$

    View Solution
  • 6
    કઈ પદ્ધતિ દ્વારા . $H_2O_2$ ને સંશ્લેષિત બનાવતો નથી .
    View Solution
  • 7
    નીચે પૈકી જે સૌથી વિસ્ફોટક છે?
    View Solution
  • 8
    આલ્કલી સાથે હેલોજનની ક્રિયાશીલતાનો સાચો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 9
    ધુમ્ર પડદામાં (smoke screen) ક્યા સંયોજનનો ઉપયોગ થાય છે ? 
    View Solution
  • 10
    $SO_2$ ની બ્લીચીંગ કિયા ......... ને લીધે છે.
    View Solution