આપેલી આકૃતિમાંથી $X,Y$ અને $Z$ ભાગ ઓળખો.
  • A$X-$ આધારક, $Y-$ ક્રિસ્ટા, $Z-$ આંતર પટલ અવકાશ
  • B$X-$ બાહ્ય આવરણ, $Y-$ આધારક, $Z-$ ક્રીસ્ટા
  • C$X-$ ક્રીસ્ટા, $Y-$ આધારક, $Z-$ અંત:આવરણ
  • D$X-$ અંત:આવરણ, $Y-$ અંત આવરણ, $Z-$ આધારક
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $S -$ વિધાન : કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે.

    $R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.

    View Solution
  • 2
    નીચેનામાંથી કઈ રચના આદિકોષકેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી?
    View Solution
  • 3
    ન્યુક્લિઓપ્રોટીન શેમાં સંશ્લેષિત થાય છે ?
    View Solution
  • 4
    મધ્ય પટલ શાનું બનેલું હોય છે?
    View Solution
  • 5
    "પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનો ઉદ્દભવ થાય છે" આ વિધાન .....દ્વારા આપવામાં આવ્યું હતું.
    View Solution
  • 6
    આદિકોષકેન્દ્રીય કોષોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?
    View Solution
  • 7
    ક્રોમેટીન શું ધરાવે ? .
    View Solution
  • 8
    સૌથી વધારે હરિતકણ ધરાવતો કોષ છે.
    View Solution
  • 9
    $S -$ વિધાન : ગોલ્ગીકાયની સિસ્ટર્ની $5.0$ થી $10\,\, mm$ વ્યાસ ધરાવે

    $R -$ કારણ : દરેક થપ્પીમાં $2$ થી $4$ નલિકાઓ હોય છે.

    View Solution
  • 10
    કણાભસૂત્ર અને હરિતકણ,
    $(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
    $(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
    નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
    View Solution