આવૃત્તિ $n$ ,તરંગલંબાઇ $\lambda$ અને હવામાં $v$ વેગથી ગતિ કરતું વિદ્યુતચુંબકીય વિકિરણ $\mu $ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબમાં દાખલ થાય છે. કાંચના સ્લેબમાં આવૃત્તિ, તરંગલંબાઇ અને વેગ કેટલા હશે?
  • A$\frac{n}{\mu }\,,\,\frac{\lambda }{\mu },\,\frac{v}{\mu }$
  • B$n,\frac{\lambda }{\mu },\frac{v}{\mu }$
  • C$n\,,\,\lambda \,,\,\frac{{\rm{v}}}{\mu }$
  • D$\frac{n}{\mu }\,,\,\,$$\frac{\lambda }{\mu }\,,\,v$
AIPMT 1997, Medium
Download our app for free and get startedPlay store
b
(b) Frequency does not change with medium but wavelength and velocity decrease with the increase in refractive index.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ખગોળીય દૂરબીનના વસ્તુકાચની કેન્દ્રલંબાઈ $100\, cm$ અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ $5\, cm$ છે. તારાનું અંતિમ પ્રતિબિંબ નેત્રકાચથી $25\, cm$ અંતરે જોવામાં આવે છે. દૂરબીનનો મોટવણી પાવર કેટલો છે ?
    View Solution
  • 2
    $60^\circ$ના ખૂણે રાખેલા સમતલ અરીસા વચ્ચે લેમ્પ મૂકતાં તેના કેટલા પ્રતિબિંબ મળશે?
    View Solution
  • 3
    માછલી $\sqrt 7 \,cm$ ઊંડાઇ પર છે.તો તે બહાર જોઇ શકતા ક્ષેત્રફળની ત્રિજયા કેટલા ......$cm$ હશે?
    View Solution
  • 4
    $10cm$ વક્રતાત્રિજયા અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 5
    પ્રકાશને $\mu_A$ અને $\mu_B$ જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ છે.જો $t _2- t _1=5 \times 10^{-10}\,s$ અને  $\mu_{ A }$ અને $\mu_{ B }$ નો ગુણોત્તર $1: 2$. હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. $A$ અને $B$ માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે $v_{ A }$ અને $v_{ B }$ આપેલ છે.
    View Solution
  • 6
    બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા $(M_1)$ પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા $(M_2)$ ને સમાંતર છે અને અંતે બીજા અરિસા $(M_2)$ થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા $(M_1)$ ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 7
    $3/2$ વક્રીભવનાંક ધરાવતાં બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $0.3\,\, m$ જેટલી છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતાં પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ માં શોધો.
    View Solution
  • 8
    એક $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી $40\, cm$ અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ $60\, cm$ અંતરે $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?
    View Solution
  • 9
    બંને સપાટીની વક્રતાત્રિજ્યા $R$ ધરાવતા બહિગોળ લેન્સનો પાવર $p$ છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર $1.5P$ હોય તો તેની વક્રતાત્રિજ્યા ........$R$
    View Solution
  • 10
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution