$(a)$ ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $20.02\; m$ છે
$(b)$ ટેલિસ્કોપની મોટવણી $1000$ છે
$(c)$ ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય
$(d)$ આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે
સાચા વિધાનો કયા છે?
ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.
કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.
ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.