Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અણુ $500\,nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા $n \times 10^{-4}\,eV$ છે. જ્યા $n$ ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) ($h=6.6 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^8\,m / s$ લો).
જ્યારે એક ક્ષ કિરણ ટ્યૂબ $60\, kV$ પર કાર્ય કરે તો ટ્યૂબ વિદ્યુત પ્રવાહનું અવલોકન $50\, mA$ છે. ધારો કે ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. કેલોરી/સેકન્ડમાં એનોડ આગળ ઉત્પન્ન થતી ઉષ્માનું દળ ......છે.
હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિની ઊર્જા $ 13.6\, e V$ છે, તો હાઇડ્રોજન પરમાણુની બીજી ઉત્તેજિત અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે કેટલી ઊર્જા ($eV$ માં) જરૂરી છે?