ઘનતા \(=\) દળ \(/\) કદ
કદ \(=\) દળ \ ઘનતા \(=\frac{55.85}{7.86}=7.11\,cm^{3}\)
$( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})$(નજીકનો પૂર્ણાંક)
$Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )$
જયારે $4.640\,kg\,Fe _{3} O _{4}$ અને $2.520\,kg\,CO$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો :
[આપેલ : $\quad Fe$ નું પરમાણ્વીય દળ $=56\,g\,mol ^{-1}$
$O$નું પરમાણ્વીય દળ$=16\,g\,mol ^{-1}$
$C$ નું પરમાણ્વીય દળ $=12\,g\,mol ^{-1}$ ]