આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શેનું મૂલ્ય વધે છે?
  • A
    વોલ્ટેજ
  • B
    પ્રવાહ
  • C
    પાવર
  • D
    વિદ્યુત ઘનતા
Easy
Download our app for free and get startedPlay store
b
(b) We know that for step down transformer

\({V_p} > {V_s}\) but \(\frac{{{V_p}}}{{{V_s}}} = \frac{{{i_s}}}{{{i_p}}};\;\;\therefore {i_s} > {i_p}\)

Current in the secondary coil is greater than the primary.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચાર સમાન સોલેનોઈડ $A,B,C$ અને $D$ને આકૃતિ મુજબ જોડેલ છે,જો $A$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $3\, T$ હોય તો $C$ના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ........... $T.$
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
    View Solution
  • 3
    એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.04\; T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $2\; mm/s$ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2 \;cm$ થાય ત્યારે લૂપમાં ઉદ્‍ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?
    View Solution
  • 4
    જ્યારે સોલેનોઈડનાં આંટાઓની સંખ્યા વધારવામાં આવે ત્યારે તેના આત્મ પ્રેરણમાં શું ફેરફાર થશે? અહી સોલેનોઈડની લંબાઈમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.
    View Solution
  • 5
    ટોરોઈડમાં આંટા $N =500,$ ત્રિજ્યા $=40$ સેમી અને આડછેદ $10 cm ^{2}$ છે.તેનો ઇન્ડક્ટન્સ શોધો. ($\mu H$ માં)
    View Solution
  • 6
    ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
    View Solution
  • 7
    ટ્રાન્સફોર્મરનાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે , લોડ અવરોધ $10\, \Omega$ છે,ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ $50\, V$ હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો. ($A$ માં)
    View Solution
  • 8
    $0.1\, m$ બાજુવાળી અને $1\Omega$ અવરોધવાળી ચોરસ લૂપ $2 \,wb/m^2$ ચુંબકીયક્ષેત્રમાં કેટલા અચળ વેગથી ગતિ કરાવતાં પરિપથમાં $1\,mA$ પ્રવાહ ઉત્પન્ન થાય?......$cm/sec$
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર ક્ષેત્રફળમાં કાગળના સમતલની અંદરની દિશામાં એકસમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે અને તેનું મૂલ્ય અચળ દરથી વધે છે. આ માટે ઉત્પન્ન થતું વિદ્યુતક્ષેત્ર $E(r)$ નો $r$ ની સાથેનો આલેખ કેવો મળે?
    View Solution
  • 10
    $\frac{10}{\sqrt{\pi}}\,cm$ ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપને $0.5\,T$ મૂલ્યના સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ દરે ધટીને $0.5\,s$ માં શૂન્ય બને છે. તો $0.25\,s$ વખતે વર્તુળાકાર લૂપમાં પ્રેરિત થતું વીજચાલક બળ
    View Solution