Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $a.c.$ વોલ્ટેજને એક અવરોધ $R$ અને ઇન્ડક્ટર $L$ સાથે શ્રેણીમાં જોડેલ છે. જો $R$ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બંનેનું મૂલ્ય $3\,\Omega$ હોય, પરિપથમાં લાગુ પડેલ વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
$100 \mu \mathrm{F}$ સંધારકતાવાળા કેપેસીટરને $12 \mathrm{~V}$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા $6.4 \mathrm{mH}$ ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.
અવરોધ અને કેપેસિટરને શ્રેણીમાં જોડીને $\omega $ કોણીય આવૃત્તિ ધરાવતા $AC$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ $\omega /3$ કરતાં પ્રવાહ અડધો થાય છે,તો શરૂઆતની આવૃત્તિએ રીએકટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો થાય?
એક ઈન્ડકટર ધરાવતો પરિપથ $10$ ઓહમનો અવરોધ અને $20$ હેન્રીનું ઈન્ડકટન્સ ધરાવે છે. જો આ પરિપથમાં $120\; V$ અને $60\;Hz$ આવૃત્તિનો ઓલ્ટરનેટિંગ વિદ્યુત ધ્રવાહ લગાડવામાં આવે, તો પરિપથ વિદ્યુતપ્રવાહ ($A$) આશરે કેટલો હશે ?