જો પ્રવાહ વોલ્ટેજ કરતાં $\pi /2.$ કળામાં પાછળ હોય,તો પરિપથમાં શું હોય ?
  • A$R$
  • B$L$
  • C$C$
  • D$R$ અને $C$
AIIMS 2001, Easy
Download our app for free and get startedPlay store
b
(b) When a circuit inductance only, then the current lags behind the voltage by the phase difference of \(\pi / 2\) or \(90^{\circ} .\) While in a purely capacitance circuit, the current leads the voltage by a phase angle of \(\pi / 2\) or \(90^{\circ} .\) In a purely resistive circuit current is in phase with the applied voltage.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓસ્સિલેટરમાં ઇન્ડકટર $0.5\, mH$ અને કેપેસિટર $20\, \mu F$ છે. તો અનુનાદ આવૃતિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 2
    જ્યારે $100$$V$નો $d c$ વોલ્ટેજ ઈન્ડકટર (પ્રેરક)ને લગાવવામાં આવે છે ત્યારે તેમાંથી $5 A$ નો $dc$ પ્રવાહ પસાર થાય છે. જ્યારે $200$$V$નો પીફ્ (ઉચ્ચતમ) $a$ $c$ વોલ્ટેજ પ્રેરકને લગાવવામાં આવે છે ત્યારે તેનો ઈન્ડકટીવ અવબાધ $20 \sqrt{3} \Omega$ જેટલો મળે છે. પરિપથમાં વિખેરાતો પાવર (કાર્યત્વરા) . . . . .$W$ છે.
    View Solution
  • 3
    $i = 2\sqrt t .$ પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $t = 2$ થી $t = 4s$ સમય વચ્ચે કેટલું થાય?
    View Solution
  • 4
    એક એસી સ્ત્રોતનું મૂલ્ય $222\,V,60\,Hz$ છે. $16.67\,ms$ ના સમયગાળામાં સરેરાશ વિદ્યુતસ્તિતિમાન ગણવામાં આવે છે. તો તે
    View Solution
  • 5
    તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ  વગાડે છે. આ ધટના $......$ પર કાર્ય છે.
    View Solution
  • 6
    $L-C-R$ પરિપથમાં $C = 10^{-11}\,Farad.$ $L = 10^{-5}\,Henry$ અને $R =100\,Ohm$ છે જ્યારે આ પરિપથને અચળ $E$ વૉલ્ટેજ ધરાવતા $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર $10^{-9}\,C$ જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ $D.C.$ સ્ત્રોતને $sin$ વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ $E_0$ એ $D.C.$ સ્ત્રોતના અચળ વૉલ્ટેજ $E$ જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    $ac$ પરિપથમાં પ્રત્યાવર્તી વોલ્ટેજ, $e=200 \sqrt{2} \sin 100 t$ વોલ્ટને $1 \;\mu F$ના કેપેસીટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડેલ છે. આ પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય ($mA$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં એક $LR$ પરિપથ દર્શાવેલ છે.$t=0$ સમયે કળ બંધ છે.$t = 0$ અને $t = \frac{L}{R}$ સમય વચ્ચે બેટરીમાથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?
    View Solution
  • 9
    આપેલ પરિપથનો ઇમ્પિડન્સ કેટલા ......$ohm$ થાય?
    View Solution
  • 10
    એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે 
    View Solution