અચળ બળ $\overrightarrow F = 20\hat i + 15\hat j - 5\hat k\,N\,$ ની અસર હેઠળ કોઈ કણ $6\hat i - 4\hat j + 3\hat k\,m/s$ વેગથી ગતિ કરે છે. તો કણ પર લાગેલ તત્કાલિન પાવર .........$J/s$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ દળવાળા બ્લોકને સ્પ્રિંગના નીચેના છેડે લગાડવામાં આવે છે. સ્પ્રિંગને છત સાથે લટકાવેલ છે અને તેનો બળ અચળાંક $k$ છે. બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઇમાં થતો મહત્તમ વધારો કેટલો હશે?
$x$-અક્ષ પર ગતિ કરી રહેલાં એક કણની ગતિ ઊર્જા $K$ એ તેની સ્થિતિ $(x)$ સાથે આફૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $x=9 \,m$ એ કણ પર લાગતાં બળ ની માત્રા .......... $N$ છે.
આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '$A$' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '$B$' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
એક એકરેખીક અથડામણમાં $v_0$ જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં $50\%$ અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.
બે માણસ $A$ અને $B$ પદાર્થને $d$ જેટલું અંતર ખસેડવા માટે તેના પર સ્થાનાંતરની દિશા સાથે અનુક્રમે $45^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે બળ લગાવીને કાર્ય કરે છે. માણસ $A$ અને માણસ $B$ દ્વારા લાગતા બળનો ગુણોત્તર $\frac{1}{\sqrt{x}}$ છે. તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
એક પાણીનો પંપ પેટ્રોલથી ચાલે છે જે $30 m.$ ઉંડાઈએથી $0.5 m^3/min$ ના દરે પાણી બહાર ખેંચે છે. જો પંપની કાર્યક્ષમતા $70\%$ હોય તો એન્જિન વડે ઉત્પન્ન થતો પાવર ......... $W$ હશે .