એક માણસ $5 \,m$ અંતર સુધી એક વજન ઉપાડ છે. મહત્તમ માત્રામાં કાર્ય થાય છે જ્યારે તે...
A
ઢોળાવવાળી સપાટી પર ચઢે છે
B
તેને સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે
C
તેને શિરોલંબ રીતે ઊર્ધ્વદિશામાં ઊંચકે છે
D
ઉપરનાંમાંથી કોઈપણ નહી.
Easy
Download our app for free and get started
c (c)
Displacement is maximum while moving it vertically upwards.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.67 \times {10^{ - 27}}kg$ દળ ધરાવતો એક ન્યૂટ્રોન ${10^8}m/s$ વેગથી ગતિ કરીને સ્થિર ડ્યુટેરોન સાથેના સંઘાત બાદ તેની સાથે ચોંટી જાય છે. જો ડ્યુટેરોન નું દળ $3.34 \times {10^{ - 27}}kg$ હોય તો બંનેના સંયોજન નો વેગ કેટલો થાય?
એક $M$ દળનો કણ $X$ અક્ષ સાથે $V_O$ ઝડપથી બીજા $'m'$ દળના અને $y $ અક્ષ સાથે $V_O$ ઝડપથી ગતિ કરતા કણ સાથે અથડાઈને ચોંટી જાય છે. સંઘાત પછી કણના આ જોડાણનો વેગ કેટલો હશે ?
જો ડેમમાથી પાણી $19.6\, m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડતું હોય તો ટર્બાઇન પાસે પાણીનો વેગ કેટલા ......... $\mathrm{m} / \mathrm{s}$ હશે? ($g = 9.8\, m/s^2$)
$M=500\,kg$ દળ ધરાવતી એક લિફટ $(elevator\,cab)$ $2\,ms ^{-1}$ ની ઝડપથી નીચે ઉતરે છે. તેના આધાર માટેનો કેબલ સરકવાનું શરૂ કરે છે તેથી તે $2\,ms ^{-2}$ ના અચળ પ્રવેગથી પડવાનું શરૂ કરે છે. $6\,m$ ના અંતર સુધી પડયા બાદ લિફટની ગતિઊર્જા $..........kJ$ થશે.
$2kg $ નો પદાર્થ $3 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં આવતા $ 4 m/s$ ના $1 kg $ ના પદાર્થ સાથે અથડાતા બંને પદાર્થ ચોંટી જાય છે.તો તેમનો સંયુકત વેગ કેટલો થાય?
આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?