પરમાણુંનો પ્રકાર | $\frac{C _{ P }}{ C _{ v }}$ |
$(A)$ એકમ પરમાણ્વિક અણું | $(I)$ $\frac{7}{ 5}$ |
$(B)$ દ્વિ પરમાણ્વિક દઢ અણું | $(II)$ $\frac{9}{7}$ |
$(C)$ દ્વિ પરમાણ્વિક અણું (દઢ નથી) |
$(III)$ $\frac{4}{3}$ |
$(D)$ ત્રિ પરમાણ્વિક દઢ અણું | $(IV)$ $\frac{5}{3}$ |
$(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.
$(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.
$(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.
$(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.