Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો ત્રણ મોલ $\left(y=\frac{5}{3}\right)$ એક પરમાણ્વીય વાયુને બે મોલ દ્વિ-પરમાણ્વીય $\left(y=\frac{7}{5}\right)$ સાથે મિશ્રિત કરવામાં આવે તો આ મિશ્રણનો સમોષ્મી ધાતાંક $\gamma$___________થશે.
હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થા $10.2\, eV$ એ ભૂમિ અવસ્થાથી ઉપર છે. હાઈડ્રોજન પરમાણુને પહેલી ઉત્તેજીત અવસ્થામાં પહોચાડવા કેટલું તાપમાન જરૂરી છે $?$
એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
$H_2, He$ ના સમાન મોલના જથ્થાને સમાન કદના બે પાત્રમાં સમાન તાપમાને ભરવામાં આવ્યા છે. તેનો પરમાણુ ભાર અનુક્રમે $2$ અને $4$ છે. જો $H_2$ વાયુનું દબાણ $4 atm$ હોય, ત્યારે $He$ વાયુનું દબાણ ...... વાતાવરણ થશે?