અચળ પ્રવેગથી ગતિ કરતો કણ $4 \,sec$ માં $24\, m$ અને પછીની $4\, sec$ માં $64\,m$ અંતર કાપતો હોય,તો તેનો શરૂઆતનો વેગ કેટલા.........$m/sec$ હશે?
A$1$
B$10$
C$5$
D$2 $
Diffcult
Download our app for free and get started
a (a) Distance travelled in \(4\) sec
\(24 = 4u + \frac{1}{2}a \times 16\)…(i)
Distance travelled in total \(8\) sec
\(88 = 8u + \frac{1}{2}a \times 64\)…(ii)
After solving (i) and (ii), we get
\(u = 1\)m/s.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?
$100 \,m$ લંબાઈની બે ટ્રેનો અનુક્રમે $72 \,km / h$ અને $36 \,km /$ h ની ઝડપે એકબીજાને વિરદ્ધ સમાંતર ગતિ કરી રહી છે. તેઓ .......... $s$ સમયમાં એક્બીજાને પસાર કરશે?
એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?
સમય $t$ સાથે $X-$ અક્ષ સાથે ગતિ કરતાં પદાર્થ ની સ્થિતિ $x=\left(t^2-4 t+6\right) \,m$ દ્વારા આપવામાં આવે છે. સમય અંતરાલ $t=0$ થી $t=3 \,s$ માં પદાર્થ દ્વારા કપાયેલ અંતર $............. m$ થાય?
$20\,ms^{-1}$ ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા $500\,m$ અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને $\sqrt{x}\,ms ^{-1}$ ની ઝડપથી પસાર કરી જશે. $x$ નું મૂલ્ય $...........$ થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.)