જો એક સમય અંતરાલ પર સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની તીવ્રતા સમાન હોય, તો શું હોવું જોઈએ?
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

The magnitude of average speed and average velocity can only be equal if object moves in a straight line without turning back. In that condition distance will be equal to displacement.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પદાર્થને ઉપરની તરફ ફેકવામાં આવે છે અને મહત્તમ ઊંંચાઈ સુધી પહોંચવા માટે $5$ સેકન્ડ લાગે છે. પદાર્થ દ્વારા કપાયેલ અંતર એ ક્યા સમયગાળામાં એકસમાન હશે?
    View Solution
  • 2
    પદાર્થ ચલિત ઝડપ સાથે ગતિ કરી રહ્યો છે, તો નીચેમાંથી શું હોઈ શકે?
    View Solution
  • 3
    $40 \ km/h$ ની ઝડપથી ગતિ કરતાં એક વાહનને બ્રેક મારતા તે $40 m$ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન $80 \ km/h$ ની ઝડપથી ગતિ કરતું હોય, તો તેને રોકવા માટેનું ન્યુનત્તમ અંતર $($સ્ટોપિંગ અંતર$) ..........(m) ($મીટરમાં$)$ કેટલું હશે? $($વાહન સરકતું નથી તેવું ધારો$)$
    View Solution
  • 4
    ગતિ કરતા પદાર્થ માટે $v- t$ આલેખ આપેલ છે તો $10\;sec$ સમય દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો થશે?
    View Solution
  • 5
    બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?
    View Solution
  • 6
    એક પદાર્થને $80\; ft/sec$ ના વેગયી ઉપર તરફ ફેંકવામાં આવે છે.તો પદાર્થની જમીનથી ઊંચાઇ $96 \;ft$ કેટલા સમય પછી થશે? $(g = 32\;ft/\sec )$
    View Solution
  • 7
    એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો તેના માટે મહત્તમ પ્રવેગ કેટલા.......$\mathrm{cm/sec}^{2}$ મળે?
    View Solution
  • 8
    $45\, km/hr$ ની ઝડપથી ગતિ કરતી પોલીસની કાર $153\, km/hr$ ની ઝડપથી ગતિ કરતી ચોરની કારની પાછળ છે.પોલીસ $180\, m/s$ ની ઝડપથી ગોળી છોડે છે.ગોળી ચોરની કારને કેટલા.......$m/s$ ઝડપથી અથડાશે?
    View Solution
  • 9
    એક બોલને $u$ વેગ સાથે શિરોલંબ ઊર્ધ્વ દિશામાં ઊછાળવામાં આવે છે, ઉપરની ગતિની છેલ્લી $t$ સેકન્ડમાં બોલે કાપેલું અંતર કેટલું હશે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો આલેખ એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી?
    View Solution