બે કણ $A$ અને $B$ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળે છે જેનો સમયની અક્ષ સાથેનો ખૂણો ${30^o}$ અને ${60^o}$ છે તો તેમના વેગનો ગુણોત્તર ${V_A}:{V_B}$ કેટલો થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્યકિત $2$ સેકન્ડના નિયત સમયાંતરે એક પછી એક એમ દડાઓ સમાન ઝડપથી ઊછાળે છે. દડા ઊછાળવાની ઝડપ કેટલી હોવી જોઇએ જેથી કોઈ પણ સમયે બે કરતાં વધુ દડાઓ હવામાં રહે? (આપેલ $g = 9.8\,m/{s^2}$)
ટાવર પરથી એક પદાર્થને $10 \,m/s$ ના વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. $3^{rd}\, sec$ અને $2^{nd} \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય? ($g = 10m/{s^2}$)
એક પદાર્થ $40 \,m / s$ ની ઝડપ સાથે ઉપરની તરફ પ્રક્ષિપ્ત કરેલ છે. ઉપર તરફની મુસાફરીના અંતિમ બીજા ભાગમાં પદાર્થ દ્વારા કપાયેલ અંતર ......... $m$ થાય? [$g =9.8\, m / s ^2$ અને હવાના અવરોધને અવગણો]
એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) $4\,m s ^{-1}$ વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો $4\,s$ બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ $.......\,m$ છે.$\left( g =10 m s ^{-2}\right.)$ લો.
પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે $ t_1 $ સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને $t _{2}$ સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?
સમય $t$ સાથે કણનું સ્થાન $x\left( t \right) = at+ b{t^2} - c{t^3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $a, b$ અને $c$ અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?