Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27\,^oC $ એ, $36\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટરમાં અભિસરણ દબાણ $4.92 $ વાતાવરણ છે. જો સમાન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.5$ વાતાવરણ કરવામાં આવે તો તેની સાંદ્રતા કેટલી થાય?
આયનીય સંયોજન $XY$ ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ $BaCl_2$ ના પાણીમાંના $0.01\,M$ દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં $XY$ ની સાંદ્રતા ($mol\,L^{-1}$ માં) ગણો.
યુરિયાનુ $3\% \,w/v$ જલીય દ્રાવણ બીજા કોઇ દ્રાવ્યના $5 \%\, w/v$ જલીય દ્રાવણ સાથે સમઅભિસારી છે. દ્રાવ્ય માટે વૉન્ટ હોફ અવયવ $1.0$ લઇ તેનું આણ્વિય દળ ........... $\mathrm{g/mol}$ માં ગણો.