નીચેનામાંથી ક્યા મિશ્રણમાં મુખ્ય આંતરક્રિયા તરીકે દ્વિધુવ-દ્વિધ્રુવ બળ હાજર છે ? 
  • A$KCl$ and પાણી
  • B
    બેન્ઝિન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ
  • C
    બેન્ઝિન અને ઇથેનોલ 
  • D
    એસિટોનાઇટ્રાઇલ અને એસિટોન
AIEEE 2006, Diffcult
Download our app for free and get startedPlay store
d
Dipole-­dipole interactions occur among the polar molecules. Polar molecules have permanent dipoles. The positive pole of one molecule is thus attracted by the negative pole of the other molecule. The magnitude of dipole­dipole forces in different polar molecules is predicted on the basis of the polarity of the molecules, which in turn depends upon the electronegativities of the atoms present in the molecule and the geometry of the molecule

Acetonitrile \(\left(C H_{3} C N\right)\) and acetone \(\left(C H_{3}\right)_{2} C O\) both are polar.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 2
    $H_2SO_4$ નું $98\% $ વજનથી દ્રાવણની મોલારીટી .......... $M$ થાય. $ 35^o$ સે. દ્રાવણની ઘનતા $1.84$  ગ્રામ/સેમી$^3$
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો અણુંસંખ્યાત્મક ગુણધર્મ છે?
    View Solution
  • 4
    $1.46 \,{~g}$ જૈવપોલિમર $100\, {~mL}$ પાણીમાં ઓગળેલ છે; $300\, {~K}$ એ $2.42 \times 10^{-3}$ બારનું અભિસરણ દબાણ લગાવ્યું. જૈવપોલિમરનો મોલર દળ $.....\,\times 10^{4} \,{~g}\,{~mol}^{-1}$ છે.

    [ઉપયોગ : ${R}=0.083\, {~L}\, bar \,{mol}^{-1} \,{~K}^{-1}$ ]

    View Solution
  • 5
    $1000\,g$ પાણીમાં $68.5\,g$ સુક્રોઝ (molar mass $= 342\, g/mol$) ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યુ છે. તો બનતા દ્રાવણનું ઠારબિંદુ ........ $^oC$.

    (પાણી માટે $K_f= 1.86\, K\, kg\, mol^{-1}$)

    View Solution
  • 6
    વાતાવરણીય દબાણે યુરિયા ના દ્રાવણ માં (આણ્વિય દળ  $56\,g\,mol^{-1}$ ) $100.18\,^oC$ ઊકળે છે જો પાણી માટે  $K_f$ અને $K_b$ અનુક્રમે $1.86$ અને  $0.512\,K\,kg\,mol^{-1}$  છે તો ઉપરોક્ત દ્રાવણ કયા તાપમાને.....................$^oC$. ઠંડુ થશે
    View Solution
  • 7
    મોલ અંશ માટે કયું ખોટું છે?
    View Solution
  • 8
    સમતુલ્ય જલીય દ્રાવણનું ઠાર  બિંદુ સૌથી વધુ કોનું હશે ?
    View Solution
  • 9
    $30^o$  સે. એ પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $1$ મોલ $A $ અને $2 $ મોલ $ B$ ધરાવતા દ્રાવણનું કુલ બાહ્ય દબાણ $250 $ મિમી $Hg $ છે. કુલ બાષ્પદબાણ $300 $ મિમી $Hg $ થાય જ્યારે પ્રથમ દ્રાવણમાં વધુ $1$ મોલ $A$ ઉમેરતા સમાન તાપમાને શુધ્ધ $A $ અને $B$  નું બાષ્પ દબાણ કેટલું થાય ?
    View Solution
  • 10
    નિર્બળ એસિડ $A_xB_y$ નો વિયોજન અંશ $(\alpha )$ એ વોન્ટ હોફ અવયવ $(i)$ સાથે ક્યો સંબંધ ધરાવે છે ?
    View Solution