$40\%$ દ્રાવણ એટલે $ 100 $ ગ્રામ દ્રાવણમાં $40 $ ગ્રામ દ્રાવ્ય
$300 $ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય વજન $ = {\text{ }}\frac{{{\text{25}}\,\, \times \,\,{\text{300}}}}{{100}}\,\, = \,\,75\,\,g$
$400$ ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય વજન $\, = \,\,\frac{{\,40\,\, \times \,\,400}}{{100}}\,\, = \,\,160\,g$
દ્રાવ્યનું કદ દળ $ = 75 + 160 = 235\,g$
મિશ્રણમાં દળના $\% = (235/700)$ $\times$ $100 = 33.57\%$
(આપેલ છે : હેન્રીના નિયમનો અચળાંક $O _2$ વાયુ માટે $303\, K$ તાપમાને $46.82\, k\, bar$ અને $O _2$ નું આંશિક દબાણ $=0.920 \, bar )$