Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેની પ્રક્રિયા માટે $700\, K$ પર $K_p$ $1.3 \times {10^{ - 3}}$ $atm$$^{-1}$ છે, સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $2S{O_2} + {O_2} $ $\rightleftharpoons$ $ 2S{O_3}$ $ K_c$ બરાબર હશે.
જો $A \rightleftharpoons B+C$ માટે સંતુલન અચળાંક $K _{ eq }^{(1)}$ છે અને $B + C \rightleftharpoons P \quad$ માટે સંતુલન અચળાંક $K _{ eq }^{(2)}$ છે ,તો $A \rightleftharpoons P$ માટે સંતુલન અચળાંક શું હશે?
$C_{(s)} + CO_{2(g)} $ $\rightleftharpoons$ $ 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ આંશિક દબાણ અનુક્રમે $2.0$ અને $4.0$ વાતા. છે, તો પ્રક્રિયા માટે $K_p$ .....
પ્રક્રિયા ${\rm{HA}} + {\rm{B}}$ $\rightleftharpoons$ ${\rm{B}}{{\rm{H}}^+} + {{\rm{A}}^-}$ માટે સંતુલન અચળાંક $(K_c) $ $100$ છે. જો પુરોગામી પ્રક્રિયા માટેનો દર $10^5$ છે, તો પછી પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક છે
પ્રક્રિયા $[{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]$ મુજબ વાયુરૂપ $N_2O_4$ એ વાયુરૂપ $NO_2$ માં વિયોજન પામે છે. $300\,K$ પર અને $1\,atm$ દબાણે $N_2O_4$ નો વિયોજન અંશ $0.2$ છે. જો પાત્રમાં એક મોલ $N_2O_4$ હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......$g/L$