પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_{p}=4$ છે, સંતુલન પર, ${O}_{2}$નું આંશિક દબાણ $....\,atm$ છે.
$2S{O_{2(g)}}$+${O_{2(g)}}$ $\rightleftharpoons$ $2S{O_{3(g)}}$; $\Delta H^\circ =\, -198\,kJ$.
તો લ-શેટેલિયરના સિદ્ધાંત મુજબ પુરોગામી પ્રક્રિયા માટે અનુકૂળ પરિસ્થિતિ ........... થશે.