Question
નાક રહેવું

Answer

અર્થ : આબરૂ જળવાવી
વાક્યપ્રયોગ : સચીન તેંદુલકરે સેંચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free