\(3(96500)\) કુલમ્બ \(→ 27\) ગ્રામ \(Al\) મેળવી શકાય.
આ રીતે \(327\) ગ્રામ ઍલ્યુમિનિયમ મેળવવા \(3(96500)\) કુલમ્બ.
\(5120\) ગ્રામ ઍલ્યુમિનિયમ મેળવવા \(5.49 × 10^{7}\) કુલોમ્બ
$F_{2(g)} + 2e^- \rightarrow 2F^-_{(aq)}\, ;$ $E^o = + 2.85\, V$
$Cl_{2(g)} + 2e^- \rightarrow 2Cl^-_{(aq)}\, ;$ $E^o = + 1.36\, V$
$Br_{2(l)} + 2e^- \rightarrow 2Br^-_{(aq)}\, ;$ $E^o = + 1.06\, V$
$I_{2(s)} + 2e^- \rightarrow 2I^-_{(aq)}\, ;$ $E^o = + 0.53\, V$
પ્રબળ ઓક્સિડેશનકર્તા અને રીડકશનકર્તા શું હશે ?
$Zn ( s )+ Sn ^{2+}$ (જલીય) $\rightleftharpoons Zn ^{2+}$ જલીય $+ Sn ( s )$ ની સંતુલન અચળાંક $1 \times 10^{20}$ છે. તો $Sn / Sn ^{2+}$ વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો $E_{Z n}^0 2+/ Zn =-0.76 V$ માટે $..............\times 10^{-2}\,V$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલું છે: $\frac{2.303 RT }{ F }=0.059\,V$
$Cr_{(s)} | Cr^{3+}_{(0.1\,M)} | | Fe^{2+}_{(0.01\,M)} | Fe;$
$E^0_{{cr}^{3+} |Cr} = -0.72 \,V,$ $ E^{0}_{{Fe}^{2+}{| Fe}}$ $= -0.42 \,V$
| તત્વ | $M^{3+}/ M$ | $M^+/M$ |
| $Al$ | $-1.66$ | $+0.55$ |
| $Tl$ | $+1.26$ | $-0.34$ |
આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે?
$2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}$ અને $ - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}$ છે. કોષપ્રક્રિયા $(\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;$ ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ $1$ બાર હેઠળ છે)
$\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2,\,$ $\Delta G = +966\,kJ\,mol$
તો $500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિધુતીય રિડકશન માટે જરૂરી વિધુતસ્થિતિમાનનો ન્યૂનતમ તફાવત ......... $V$ જણાવો .