Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો ટેલિવિઝન પ્રસારણની ત્રિજ્યા $150 \,{km}$ હોય, તો ટ્રાન્સમિટીંગ એન્ટેનાની ઊંચાઈ અને આવરી લેવાતી વસ્તી કેટલી હશે?ટાવરની આસપાસ સરેરાશ વસ્તી ગીચતા $2000 \,/ {km}^{2}$ અને ${R}_{{e}}$ નું મૂલ્ય $6.5 \times 10\, {m}$ છે.
$55 MHz$ ધરાવતા સ્કાયવેલ પૃથ્વીના $D$-વિસ્તારમાં $45^o$ ના ખૂણે આયાત થાય છે. તો વક્રિભૂતકોણ..........$^o$ ($D$-વિભાગમાં ઇલેકટ્રોન ઘનતા $400$ ઇલેક્ટ્રોન$/cm^{3}$) છે.
$1.5 MHz$ અને $50V$ કંપવિસ્તાર ધરાવતા કેરિયર તરંગ દ્વારા $10 kHz$ નું $50\%$ મોડયુલેશન કરવામાં આવે છે,તો લોવર સાઇડ બેન્ડ અને અપર સાઇડ બેન્ડ આવૃત્તિ કેટલી થાય?