Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સમીટરની કેરિયર આવૃતિ એક પરિપથ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમાં $49\,\mu H$ ઇન્ડકટન્સ ધરાવતું ગુચળું અને $2.5\,nF$ કેપેસીટન્સ ધરાવતો કેપેસીટર છે. જેને $12\,kHz$ આવૃતિ ધરાવતા અવાજ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે છે. તો તેના સાઇડ બેન્ડની આવૃતિનો વિસ્તાર કેટલો હશે?
$3.5 \,MHz$ આવૃત્તિ ધરાવતા મોડયુલેટીંગ સિગ્નલને, $3.5 \,GHz$. આવૃત્તિ ધરાવતા કેરીયર તરંગની મદદ કંપવિસ્તાર અધિમિશ્રિણ (મોડ્યુલેશન) રીતથી અધિમિશ્રિત કરવામાં આવે છે. અધિમિશ્રિત સિગ્નલને પ્રસારિત કરવા માટે જરૂરી એન્ટીનાની લંબાઈ કેટલી જોઇશે $?$
એક રાડાર $1$ $k$ $W$ ને પાવર ધરાવે છે અને $10$ $GHz$ ની ફ્રિકવન્સીએ કાર્ય કરે છે તે $500$ $m$ ઊંચાઇનાં પર્વતની ટોચ પર આવેલું છે. પૃથ્વીની સપાટી પર તે ……..$km$ ના મહત્તમ અંતર સુધીની વસ્તુને શોધી (ડીટેકટ) કરી શકે છે. (પૃથ્વીની ત્રિજ્યા $=$ $6.4 \times 10^6$ $m$).
$250 pF$ ની કૅપેસિટી ધરાવતા કૅપેસિટર અને સમાંતરમાં $100 k\Omega$ નો અવરોધ ધરાવતા ડાયોડ ડિરેક્ટરનો ઉપયોગ $60%$ મૉડ્યુલેશન ધરાવતા ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેટેડ તરંગને ડિરેક્ટ કરવામાં થાય છે. આ પરિપથથી ડિરેક્ટ થતી મહત્તમ મૉડ્યુલેશન આવૃત્તિ કેટલી હશે ?