Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiએ લોકો2 Marks
Question
કવિને “એ લોકો' પ્રત્યે આક્રોશ શા માટે છે ?
✓
Answer
કવિને “એ લોકો' માટે આક્રોશ છે કારણ કે આપણા સમાજમાં આર્થિક અસમાનતાને લીધે અમીર-ગરીબ બે વર્ગો છે. એ લોકો (અમીર) દ્વારા થતાં શોષણનો ભોગ કંગાળ, દરિદ્ર ને શોષિતોએ થવું પડે છે. શોષણનો ભોગ બનતા ગરીબોની અવદશા પ્રત્યેનો આક્રોશ કવિએ કાવ્યમાં વ્યક્ત કર્યો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.