\( \Rightarrow \,\,P \propto \frac{1}{R}\) (\({\text{V - }}\) અચળ)
જ્યારે એક બલ્બને કાઢી નાખવામાં આવે શ્રેણી જોડાણનો અવરોધ ઘટે છે. માટે \(P \propto 1/R\) પ્રકાશ વધશે.
વિધાન $-2 : $ જ્યારે બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ બલ્બ ચાલુ ત્યારના અવરોધ કરતાં ઘણો નાનો હોય છે.