આપેલ પરિપથમાં $4\,Ω$ અને $6\,Ω$ માંથી અનુક્રમે કેટલો પ્રવાહ પસાર થાય?
  • A$2\, amp$ અને $4\, amp$
  • B$1\, amp$ અને $2\, amp$
  • C$1\, amp$ અને $1\, amp$
  • D$2\, amp$ અને $2\, amp$
Medium
Download our app for free and get startedPlay store
d
Equivalent resistance \( = \frac{{4 \times 4}}{{4 + 4}} + \frac{{6 \times 6}}{{6 + 6}} = 5\,ohm\) 

So the current in the circuit \( = \frac{{20}}{5} = 4\,ampere\)

Hence the current flowing through each resistance \(= 2\,ampere\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે હીટર $A$ અને $B$ ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે $1~kW$ અને $2~kW$ છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.
    View Solution
  • 2
    $10 \mathrm{~cm}$ લંબાઈ અને $\sqrt{7} \times 10^{-4} \mathrm{~m}$ ત્રિજ્યા ના તારને મીટર બ્રીજના જમણા ગેપમાં જોડેલ છે.જ્યારે ડાબા ગેપમાં અવરોધ પેટી વડે $4.5 \Omega$ નો અવરોધ જોડવામાં આવે ત્યારે ડાબા છેડેથી $60 \mathrm{~cm}$ આગળ તટસ્થબિંદૂ (સંતુલન લંબાઈ) મળે છે.જો તારની અવરોધકતા $\mathrm{R} \times 10^{-7} \Omega \mathrm{m}$ હોય તો $\mathrm{R}$ નું મૂલ્ય_____છે.
    View Solution
  • 3
    દર્શાવેલ સંરચના (પરિપથ) માટે જ્યારે $B$ અને $D$ વચ્યેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે માટે અજ્ઞાત અવરોધ ($x$)નું મૂલ્ય. . . . . . હશે.
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં $8\,ohm$ અવરોઘમાંથી વ્યય થતો પાવર $2\;Watt$ છે. $3\,ohm $ અવરોઘમાંથી વ્યય થતો પાવર $Watt$ એકમમાં કેટલો હશે?
    View Solution
  • 5
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવાહ $I$ અને વોલ્ટેજ $V$ વચ્ચે દોરેલા ગ્રાફમાંથી ગ્રાફનો કયો વિભાગ ઋણ અવરોઘ દર્શાવે છે
    View Solution
  • 6
    અવરોધોનું અનંત જોડાણ આકૃતિમાં દર્શાવેલ છે. જો $R_1 = 1\, \Omega$ તથા $R_2 = 2 \,\Omega$ હોય તો $A$ અને $B$ વચ્ચેનો પરિણામી અવરોધ = ................ $\Omega$
    View Solution
  • 7
    ત્રણ અવરોધો $A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega$ નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ $\left(\frac{22}{3}\right) \Omega$ થાય $?$
    View Solution
  • 8
    અવરોધો $R, 2R, 4R, 8R$…..$\infty$ ને સમાંતરમાં જોડેલા છે. તો તેઓનો પરિણામી અવરોધ કેટલો હશે ?
    View Solution
  • 9
    બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ  $2$ ઓહમ બની જાય છે. તો  તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે. 
    View Solution
  • 10
    $0\,^oC$ તાપમાને પ્લેટીનીયમ અવરોધ થર્મોમીટરમાં કોઈલનો અવરોધ $5$ ઓહમ છે $100\,^oC$ અને તાપમાને $5.75$ ઓહમ છે. અજ્ઞાત તાપમાને તેનો અવરોધ $5.15 $ ઓહમ છે. તો અજ્ઞાત તાપમાન ............ $^oC$ હશે.
    View Solution