Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સોડિયમના પ્રકાશમાં $( \lambda = 589 nm)$ ફોટોનની ઊર્જા તેના અર્ધવાહક પદાર્થના ઊર્જા પટ્ટાને સમાન છે. તો ઈલેક્ટ્રોન હોલ બનાવા માટે ઓછામાં ઓછી ઊર્જા $E$ .......$eV$ માં શોધો.
આકૃતિમાં એક $ Si $ ડાયોડ અને $Ge $ ડાયોડને શ્રેણીમાં જોડેલા છે. આ બંને ડાયોડને ફૉરવર્ડ બાયસમાં લાવવા માટે બિંદુ $A$ પર કેટલું વિદ્યુતસ્થિતિમાન .....$V$ જોઈએ ?
આકૃતિમાં $6\,V$ બ્રેકડાઉન વૉલ્ટેજ અને $R_L= 4\,k\Omega $ લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ $R_i = 1\,k\Omega $ જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ $V_B$ $8\,V$ થી $16\,V,$ સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે?
આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડની પૉવર ક્ષમતા $R_S$ હોય તો ઈનપુટ અનિયમીત સપ્લાયનું નિયમન કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ $\mathrm{R}_{\mathrm{S}}$ નું મૂલ્ય___________છે.