Question
અનેક$-$એક વિધેયનું ઉદાહરણ આપો.

Answer

  • ઉદાહરણ , $f: A \rightarrow B, A=\{-2,-1, 1, 2\}$ અને $B=\{2, 5\}, f(x)=x^{2}+1$ છે.
  • તો પ્રદેશ ગણના પ્રત્યેક કિંમત માટે તેમની વિધેયાત્મક કિંમત મેળવો.
$x = -2$ માટે $f (-2) = (-2)^{2} + 1 = 5$
$x = -1$ માટે $f (-1) = (-2)^{2} + 1 = 2$
$x = 1$ માટે $f (1) = (1)^{1} + 1 = 2$
$x = 2$ માટે $f (2) = (2)^{2}+ 1 = 5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free