
વિધાન $I :\,KI$ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે.
વિધાન $II :$ કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$(1)$ $ 0.08\,M$ દ્રાવણ અને તેની વિશિષ્ટ વાહકતા $2 x × 10^{-2}\, \Omega^{-1}$
$(2)$ $0.1\,M$ દ્રાવણ અને તેની અવરોધકતા $50 5\, \Omega cm$. છે.