$E_{{O_2}/{H_2}O}^o =  + 1.23\,V$; $E_{{S_2}O_8^{2 - }/SO_4^{2 - }}^o =   2.05\,V$; $E_{B{r_2}/B{r^ - }}^o = +1.09\,V$; $E_{A{u^{3 + }}/Au}^o = 1.4\,V$ આપેલ છે. તો સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા જણાવો.
  • A$O_2$
  • B${S_2}O_8^{2 - }$
  • C$Au^{3+}$
  • D$Br_2$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
For strongest oxidising agent, standard reduction potential should be highest. Peroxy oxygen \((-O -O-)\) is reduced to oxide \((O^{2-})\) in the change
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ધાતુ $X$ ના પિગાળેલા ક્ષાર ધરાવતા વિધુતવિભાજન કોષમાંથી $10$ $A$ નો પ્રવાહ $2.00$ $h$ માટે વહે છે. અને તે કેથોડ $0.250$ મોલ ધાતુ $X$ જમા થવામાં પરિણમે છે. તો પિગલિત ક્ષારમાં $X$ ની ઓક્સિડેશન અવસ્થા જળવો. $(F = 96,500\, C$)
    View Solution
  • 2
    $0.1 \,N$ નાઇટ્રિક ઍસિડની વિશિષ્ટ વાહકતા $6.2 × 10^{-2}$ ઓહ્‌મ$^{-1}$ સેમી$^{-1}$ હોય, તો દ્રાવણની મોલર વાહકતા કેટલા ઓહ્‌મ$^{-1}$સેમી$^{2}$ થશે ?
    View Solution
  • 3
     $KN{O_3}$ના સંતૃપ્ત દ્રાવણનો ઉપયોગ ‘ક્ષાર સેતુ ’ બનાવવા માટે થાય છે કારણ કે
    View Solution
  • 4
    $C{o^{3 + }}{e^ - } \longrightarrow C{o^{2 + }};\,{E^o} = 1.81\,V$

    $P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} =  + 1.67\,V$

    $C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} =  + 1.61\,V$

    $B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} =  + 0.20\,V$ આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે? 

    View Solution
  • 5
    $298\,K$ પર નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ $X \left| X ^{2+}(0.001 M ) \| Y ^{2+}(0.01 M )\right| Y$ એ $..............\times 10^{-2}\,v$ છે.

    આપેલ: $E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V$

    $E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V$

    $\frac{2.303\,RT }{ F }=0.06\,V$

     

    View Solution
  • 6
    $NaCl,\,KBr$ અને $KCl $ માટે મર્યાદિત મોલ વાહકતા $\lambda^{0}$ અનુક્રમે $126,\,152 $અને $150\, S$ સેમી$^{2} $મોલ$^{-1}$ છે. $NaBr$ માટે $\lambda^{0}$ કેટલા ............. ${\rm{S}}\,{\rm{c}}{{\rm{m}}^2}{\rm{mo}}{{\rm{l}}^{ - 1}}$  છે?
    View Solution
  • 7
    આપેલ $E_{C{u^{2 + }}/Cu}^o = 0.34\,V\,,\,E_{C{u^{2 + }}/Cu}^o = 0.15\,V$ તો $Cu^+/Cu$ અર્ધકોષ માટે પ્રમાણિત વિર્ધુતધ્રુવ પોટેન્શિયલ ............. $\mathrm{V}$
    View Solution
  • 8
    $0.1\, M$ સાંદ્રતા ધરાવતા વિધુતવિભાજ્ય ભરેલા એક વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. આ જ દ્રાવણ ભરવામાં આવે ત્યારે આ જ કોષનો અવરોધ $520\, \Omega$ છે. તો વિધુતવિભાજ્યના $0.2\, M$ દ્રાવણની મોલર વાહકતા .........$\times 10^{-4} \,S \,m^2\, mol^{-1}$
    View Solution
  • 9
    $25^o$ સે. આપેલ માહિતી $Ag_{(s)} + I^-_{(aq)} \rightarrow AgI_{(s)} + e^{-}$ , $E^o = 0.152\,V$ ; $Ag_{(s)} \rightarrow Ag^{+}_{(aq)}$   $+ e^{-},\,E^o= -0.800\, V$

    $AgI$ માટે $log\, K_{sp}$ નું મૂલ્ય શું હશે? (જ્યાં $K_{sp}=$ દ્રાવ્યતા નીપજ)

    View Solution
  • 10
    રીડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચે આપેલ છે. કયો સૌથી શ્રેષ્ઠ રીડ્યુસીંગ કર્તા છે?$Al^{3+}/Al = -1.67 volt, Mg^{2+}/ Mg = -2.34 volt, Cu^{2+}/Cu $

    $= + 0.34 \,volt, I_2/ 2I- = + 0.53\, volt$

    View Solution