$L$ આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), $C$ જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને $'R'$ જેટલો અવરોધ ધરાવતા અવરોધને $'V'$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા $ac$ ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે.
$L, C$ અને $R$ ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $40\,V, 10\, V$ અને $40\, V$ છે, $LCR$ શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર $10 \sqrt{2}\, \mathrm{~A}$ છે, પરિપથનો અવબાધ ............ $\Omega$ છે.
