અનુનાદ એ કોનું ઉદાહરણ છે?
  • A
    સ્વરકાંટાનું 
  • B
    બળપ્રેરિત કંપન 
  • C
    મુક્ત કંપન 
  • D
    અવમંદિત કંપન
Easy
Download our app for free and get startedPlay store
b
Resonance can occur only if external force is applied at same frequency as that of natural frequency, hence it is forced vibration. Option B is correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના $\frac{x}{2}$ ગણો થાય છે. $x$ નું મૂલ્ય. . . . . . . . . . છે.
    View Solution
  • 2
    એક લોલકના ગોળાનું દળ $50 gm $ છે. આ ગોળાને આકૃતિમાં દર્શાવ્યાં પ્રમાણે સમક્ષિતિજ સપાટી $A$ પરથી મુક્ત કરવામાં આવે છે. જો આ લોલકની લંબાઈ  $1.5 m$ હોય, તો તે જયારે ગતિપથના સૌથી નીચેના બિંદુ $B $ પાસે પહોંચે ત્યારે તેની ગતિ-ઊર્જા કેટલી હશે ? ($g = 10 m/s^2$  લો.)
    View Solution
  • 3
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનું સરળ આવર્ત ગતિનું સમીકરણ $ x = 5\sqrt 2 (\sin 2\pi t + \cos 2\pi t). $ હોય,તો કંપવિસ્તાર કેટલો .... $cm$ થાય?
    View Solution
  • 4
    સાચી વ્યાખ્યા ઓળખો.
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલ $M$ દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ $\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}$ છે જયાં $\alpha=\ldots \ldots .$.
    View Solution
  • 6
    સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો તેના માટે નીચે પૈકી કેટલા વિધાનો સત્ય થશે?

    $(A)$ $t=\frac{3 T}{4}$ સમયે બળ શૂન્ય થાય. 

    $(B)$ $t=T$ સમયે પ્રવેગ મહત્તમ થાય.

    $(C)$ $t =\frac{ T }{4}$ સમયે વેગ મહત્તમ થાય. 

    $(D)$  $t=\frac{T}{2}$ સમયે ગતિઉર્જા અને સ્થિતિઉર્જા સમાન થાય.

    View Solution
  • 7
    $4\,kg$ દળ ધરાવતા કણની $x$-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. $U=4(1-\cos 4 x)\,J$. નાના દોલની $(\sin \theta \approx \theta)$ માટે કણનો આવર્તકાળ $\left(\frac{\pi}{ K }\right) s$ છે. $K$ નું મુલ્ય $..........$ હશે.
    View Solution
  • 8
    આકૃતિનાં દર્શાવ્યા મુજબની જ પૃથ્વીની સપાટીને સમક્ષિતિજ રહે તેમ ગોઠવવામાં આવેલ છે. આ સ્થિતિમાં સ્પ્રિંગો પર કોઈ તણાવ નથી સામાન્ય સ્થિતિમાં છે. જો ડાબી તરફનું દળ ડાબી તરફ અને જમણી તરફનું દળ જમણી તરફ સરખા અંતેર ખેંચીને છોડવામાં આવે છે. જો પરિણામી અથડામણ સ્થિતિ સ્થાપક હોય તો આ પ્રણાલીના દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
    View Solution
  • 9
    એક સ્થળે ${T}_{0}$ આવર્તકાળ ધરાવતું સાદું લોલક છે. જો સાદા લોલકની લંબાઈ શરૂઆતની લંબાઈથી ઘટાડીને $\frac{1}{16}$ ગણી કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 10
    આકૃતિમાં ત્રણ સરળ આવર્ત દોલક $A, B$ અને $C$ ની સ્થિતિ ઊર્જા $(U)$ અને સ્થાન $(X)$ દર્શાવેલા છે. જો દરેકનું દળ સરખું હોય  તો ક્યાં દોલકનો આવર્તકાળ સૌથી મોટો હશે ?
    View Solution