અનુનાદ નળી વડે ધ્વનિનો વેગ નક્કી કરવાના પ્રયોગમાં શિયાળા દરમિયાન પ્રથમ અનુનાદની શરત માટે લંબાઈ $18 \;cm$ મળે છે. આ જ પ્રયોગ ઉનાળામાં કરવામાં આવે છે. તો દ્રિતીય અનુનાદ માટે $x\; cm$ લંબાઈ મળે છે. નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
  • A$18 \;cm > x$
  • B$x>54 \;cm$
  • C$54 \;cm > x >36 \;cm$
  • D$36\; cm > x >18 \;cm$
AIEEE 2008, Medium
Download our app for free and get startedPlay store
b
For first resonant length \(v=\frac{v}{4 \ell_{1}}=\frac{v}{4 \times 18}\) (in winter)

For second resonant length

\(v^{\prime}=\frac{3 v^{\prime}}{4 \ell_{2}}=\frac{3 v^{\prime}}{4 x} \text { (insummer) } \quad \therefore \frac{v}{4 \times 18}=\frac{3 v^{\prime}}{4 \times x}\)

\(\therefore \quad x=3 \times 18 \times \frac{v^{\prime}}{v} \quad \therefore x=54 \times \frac{v^{\prime}}{v} \mathrm{cm}\)

\(\mathrm{v}^{\prime}>\mathrm{v}\) because velocity of light is greater in summer as compared to winter \((\mathrm{v} \propto \sqrt{\mathrm{T}})\)

\(\therefore x>54 \mathrm{cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંધ પાઇપનો પ્રથમ ઓવરટોન અને ખુલ્લી પાઇપનો ત્રીજો ઓવરટોન સ્વરકાંટા સાથે અનુનાદીત થતો હોય,તો તેની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    સિટી વગાડતી એક ટ્રેન સિધા પટ્ટા પર શ્રોતા તરફ ગતિ કરે છે અને ત્યારબાદ તેને પસાર કરે છે. આ બંને કિસ્સામાં વાસ્તવિક અને આભાસી આવૃતિના તફાવતનો ગુણોત્તર $3: 2$ છે. તો ટ્રેનની ઝડપ કેટલી છે.
    View Solution
  • 3
    $60$ $cm$ લંબાઇ ધરાવતો એક ગેનાઇટનો સળિયો તેનાં મધ્યબિંદુ આગળથી જડિત કરી તેમાં સંગત $(loggitudinal )$ દોલનો પ્રસ્થાપિત કરવામાં આવે છે.ગ્રેનાઇટની ઘનતા $2.7 \times 10^3 $ $kg/m^3$ અને તેનો યંગ મોડયુલસ $9.27 \times 10^{10}$ $Pa$ છે.આ સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ કેટલી ... $kHz$ હશે?
    View Solution
  • 4
    यदि दो समान आवृत्तियों $f$ तथा समान आयाम $a$ की तरंगों को समान कला में अध्यारोपित किया जाये, तो कुल तीव्रता समानुपाती है
    View Solution
  • 5
    માધ્યમમાં વિક્ષોભ $y(x,\,t) = 0.02\cos \,\left( {50\,\pi t + \frac{\pi }{2}} \right)\cos (10\pi x)$, જ્યાં $ x$ અને $y$ મીટર અને $t$ સેકન્ડમાં છે.
    View Solution
  • 6
    $300 Hz$ આવૃત્તિવાળું ધ્વનિ તરંગ માધ્યમમાંથી પસાર થાય,ત્યારે માધ્યમના કણનું મહત્તમ સ્થાનાંતર $0.1 cm$ હોય,તો કણનો મહત્તમ વેગ
    View Solution
  • 7
    સ્થિર અવલોકનકાર તરફ આવતી ટ્રેન અને દૂર જતી ટ્રેન દ્વારા સંભળાતી આવૃત્તિ $219Hz$ અને $184 Hz$, હોય તો ટ્રેનનો વેગ અને મૂળ આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ છે.)
    View Solution
  • 8
    $9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?
    View Solution
  • 9
    એક ખીણમાં લટકતો પુલ બાંધવાનો છે. જ્યાં દર $5$ સેકન્ડે પવન ફુકાય છે. પુલના કોઈ નાના ભાગ પર લંબગત તરંગની ઝડપ $400\, m / s$ આંકવામાં આવી છે. પુલની ............. $m$ લંબાઈ માટે પુલ પર તેની મૂળભુત આવૃતિએ અનુનાદીય ગતિનો ખતરો વધારે હશે.
    View Solution
  • 10
    પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી $20\, {m} / {s}$ ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર $1800\, {Hz}$ ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ $340\, {m} / {s}$ લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ ${Hz}$ માં કેટલી હશે?
    View Solution