અણુની ચુંબકીય મોમેન્ટ કયાં પદાર્થમાં શૂન્ય ન હોય?
  • A
    ડાયમેગ્નેટિક
  • B
    ફેરોમેગ્નેટિક
  • C
    પેરામેગ્નેટિક
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
c
(c)The property of paramagnetism is found in these substances whose atoms have an excess of electrons spinning in the same direction. Hence atoms of paramagnetic substances have a net non-zero magnetic moment of their own.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં શિરોલંબ રાખેલ છે.તેના પર લાગતું ટોર્ક અડધું કરવા માટે તેને કેટલા .....$^o$ ફેરવવો પડે?
    View Solution
  • 2
    ચુંબકીય વિષુવવૃત્ત પર ડીપ એન્ગલ કેટલા ..........$^o$ હોય?
    View Solution
  • 3
    વિદ્યુતચુંબકો બનાવવા નરમ લોખંડ વપરાઇ છે કારણ કે
    View Solution
  • 4
    $30\,^oC$ તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી $\chi$ છે.તો $333\,^oC$ તાપમાને સસેપ્ટિબિલિટી ....$\chi$ છે.
    View Solution
  • 5
    $10^{-2} \hat i \,A-m^2$ જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર $B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)$ જ્યાં $B=1$ ટેસ્લા અને $\omega=0.125\, rad/s$, માં મૂકવામાં આવે છે. $t=1$ સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 6
    પ્રવાહી ઓક્સિજન બે ધ્રુવો વચ્ચે સ્થિર રહે છે, કારણ કે
    View Solution
  • 7
    $d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?
    View Solution
  • 8
    નીચે બે કથન આપેલ છે.

    કથન $I$: ડાયા મેગ્નેટિક પદાર્થ માટે $-1 \leq \chi < 0$, જ્યાં $\chi$ એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે.

    કથન $II$: ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે.

    ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    $10\, Am$$^2 $ ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકની અક્ષો એકબીજાને લંબ રહે.અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $0.2\,m$  છે,તો બંને કેન્દ્રના મધ્યબિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? $ ({\mu _0} = 4\pi \times {10^{ - 7}}\,H{m^{ - 1}}) $
    View Solution
  • 10
    ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાંથી $90^o$ ફેરવવા માટે કરવું પડતું કાર્ય એ તેને $60^o$ ફેરવવા માટે કરવા પડતા કાર્ય કરતા $n$ ગણું છે. જ્યાં $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution