Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટર $80$ વાયરનાં આંટાઓ ધરાવે છે. કોઈલના આંતરીક અને બાહ્ય વ્યાસો અનુક્રમે $19\,cm$ અને $21\,cm$ છે. એક સ્થાનો $H=0.32$ ઓસ્ટેડ માટે ગેલ્વેનોમીટરનો રિડક્શન ફેક્ટર (ઘટાડાનુ પરિબળ) $(1\,oersted =80\,A / m)$
આફ્રિકામાં કોઈ સ્થળે, ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ (દિશા) દર્શાવે છે. નમન વર્તુળની (ડીપ દર્શાવતી) ચુંબકીય સોયના ઉત્તરધ્રુવની અણીને મેગ્નેટીક મેરીડીયનના સમતલમાં રાખતાં તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ $60^{\circ}$ કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે $0.16 \;G$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય) ક્ષેત્રનું મૂલ્ય દર્શાવો.
એક ચુંબકને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે.જયારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ $T $ મળે છે.આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટૂંકડાને જોડવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થાય?
બે સરખાં ગજિયા ચુંબકોને $d$ અંતરે જડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુતભાર $Q$ ને બંને ચુંબકોનાં વચ્ચેનાં ભાગમાં $P$ બિંદુએ કેન્દ્ર $O$ થી $D$ અંતરેથી રાખવામાં આવે છે. $Q$ વિદ્યુતભાર પર લાગતું બળ